Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

બગદાદીના ખાત્મામાં પાછળ તેની પત્નીનો હાથ : સીઆઇએને બગદાદીનું ઠેકાણું પત્નીએ આપેલ

અમેરિકી સમાચારપત્ર ન્યુયોર્ક ટાઈમ્સ મુજબ ગુપ્તચર એજન્સી સીઆઇએને આઈએસ સુપ્રીમો અબુ બકર બગદાદીના સંભવિત ઠેકાણા અંગે કેટલાક મહિના પહેલા ખબર પડી હતી જયારે તેની એક પત્ની અને એક સંદેશવાહકની ધરપકડ કરાઈ હતી

(11:13 pm IST)