Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

દિલ્હીને દુલ્હનની જેમ શણગારાયું : સંસદભવનમાં અદભુત રોશની:મુખ્યમાર્ગોમાં દીવડાંનો ઝગમગાટ

સંસદ ભવન તેમજ આસપાસની મુખ્ય ઇમારતોનો મનમોહક નજારો

નવી દિલ્હી : પ્રકાશ પર્વ દિવાળીના શુભ પ્રસંગે દેશની રાજધાની નવી દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. લોકશાહીના મુખ્ય સ્તંભ એવા સંસદ ભવનને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું. છે

  આ ઉપરાંત નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક સહિત મુખ્ય રાજમાર્ગને દીવડાઓ અને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યો. જેના કારણે સંસદ ભવન તેમજ આસપાસની મુખ્ય ઇમારતોનો મનમોહક નજારો જોવા મળ્યો  હતો .

(12:00 am IST)