Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જૂન ત્રિમાસિકમાં સરકારનું દેણું વધીને થયુ રૂ. ૮૮.૧૮ લાખ કરોડઃ નાણા મંત્રાલયએ આપી જાણકારી

         નાણામંત્રાલયએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષની એપ્રિલ-જુન ત્રિમાસીકમા સરકારનું દેણું વધીને રૂ. ૮૮.૧૮ લાખ કરોડ થઇ ગયુ જે માર્ચ ર૦૧૯ સુધી રૂ. ૮૪.૬૮ લાખ કરોડ હતુ.

         એપ્રિલ-જુન ર૦૧૯ માં કુલ ઋણમા સાર્વજનીક કરજની ભાગીદારી ૮૯.૪ ટકા હતી સરકારએ બજેટમાં ર૦૧૯-ર૦ દરમ્યાન રૂ. ૭.૧૦ લાખ કરોડ કરજ લેવાનું લક્ષ્ય રાખ્યું છે.

 

(10:40 pm IST)