Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

મારા કારણે આ ઉમરમા શરદ પવારને આ બધું જોવું પડે છેઃ ઇડી કેસને લઇ અજીત પવાર વ્યથિત

અજીત પવારએ ઇડી દ્વારા મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કના ગોટાળાના મામલામા પોતાના અને કાકા શરદ પવાર નજરબંધ કરવા થવા પર કહ્યું છે કે મારા કારણે એમને આ ઉમરમા આ બધુ જોવુ પડી રહ્યું છે.

        એમણે વધુમાં કહ્યું જો આ બેંકની કુલ જમા રાશિ રૂ. ૧૧૦૦૦ કરોડ છે તો તે (ઇડી) એને રૂ. રપ૦૦૦ કરોડનો ગોટાળો કેવી રીતે બતાવી શકે છે.

(10:18 pm IST)