Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દિલ્હીમાં પાર્કિગ પોલીસી જારીઃ પાક,ર્ ચોકની પાસે પાર્કિગ પર રહેશે રોક

     દિલ્હી સરકારએ પાર્કિગ પોલીસી નુ નોટીફીકેશન જારી કર્યુ છે જેન ેલાગૂ થવા પર પાર્ક, ચોક, બસ સ્ટોપની નજીક અને ફૂટપાથ પર પાર્કીગ પ્રતિબંધિત રહેશે.

     જયારે મલ્ટીલેવલ પાર્કીગના પ૦૦ મીટરના દાયરાનો વિસ્તાર નો પાર્કીગ જોન રહેશે. નગર નિગમ આ પોલીસીને લાગૂ કરવા માટે ૪ મહિનાની અંદર યોજના બનાવશે.

     સડક પર પાર્કીગ માટે અન્ય જગ્યાથી બે ગણું ભાડુ આપવુ પડશે. તહેવારોમાં પાર્કિગ શૂલ્ક વધારે  આપવું પડશે.

(12:00 am IST)