Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

રેલવે કે ગોકળગાય? 1400 કિમી અંતર કાપતા લગ્યો સાડા ત્રણ વર્ષનો સમય!!

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના રેલવે વિભાગમાં એક વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. અહીં માલગાડીના એક વેગનને વિશાખાપટ્ટનમથી બસ્તી સુધી એટલે કે 1400 કિમીનું અંતર કાપવામાં 3.5 વર્ષ લાગી ગયા હતા.

 વિશાખાપટ્ટનમ પોર્ટથી મેસર્સ રામચંદ્ર ગુપ્તાએ બસ્તીની દુકાન માટે નવેમ્બર 2014માં આ વેગન બુક કર્યુ હતુ. જે 25 જુલાઈએ બસ્તી રેલવે સ્ટેશન પહોંચ્યું હતું.

(8:51 am IST)