Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

KIMS હોસ્પીટલનો શેર રર ટકા પ્રિમીયમે લીસ્ટ થયો

મુંબઇ : ક્રિષ્ના ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (KIMS હોસ્પીટલ)નો શેર આઇપીઓ પ્રાઇસથી રર.ર૯ ટકા પ્રીમીયમ પર ખુલ્યો હતો. ઇસ્યુ પ્રાઇસ રૂ. ૮રપ સામે રૂ. ૧૦૦૮.૯૦ પર ઓપન થયો હતોઃ એનએસઇ માં આ શેર રર.૩૦ ટકા પ્રીમીયમ પર રૂ. ૧૦૦૯ ના ભાવે લીસ્ટ થયો હતોઃ આ લખાય છે ત્યારે આ શેર ર૧.૧પ ટકા પ્રીમીયમ પર રૂ. ૯૯૯.પ૦ ઉપર ટ્રેડ થઇ રહ્યો છે

(3:32 pm IST)