Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

આતંકવાદને સમર્થન આપતા બધા રસ્તા બંધ કરવા પડશેઃ બ્રિકસ દેશોની બેઠકમાં પીએમ મોદીની હાકલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં બિકસ દેશોની બેઠકમાં કહ્યુ છે કે આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે.

આ નિર્દોષોની જાન તો લ્યે છે પણ આર્થીક પ્રગતિ અને સામાજીક સ્થિરતા પર  પણ ખૂબ જ ખરાબ અસર કરે છે.

આપણે આતંકવાદને સમર્થન આપતા અને સહાયતા આપતા બધા રસ્તા બંધ કરવા પડશે.

(12:12 am IST)