Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ગૌરક્ષાના નામ પર હિંસાને લઇ પ વર્ષની જેલના પ્રસ્તાવને મધ્યપ્રદેશ સરકારે આપી મંજુરી

         મધ્યપ્રદેશ કેબિનેટએ ગૌરક્ષા નામ પર હિંસા કરનાર લોકોને ૧-પ વર્ષ જેલ અને રૂ. પ૦૦૦૦ સુધી દંડ ફટકારવા માટે કાનૂનમા સંશોધનને મંજુરી પ્રધાન કરી છે.

         રાજય સરકારએ કહ્યું કે સંશોધન સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તૈયાર કરવામા આવ્યું ે. જેમા રાજયોને ગૌરક્ષકો પર કાર્યવાહી કરવા કહેવામાં આવ્યુ હતુ.

(12:00 am IST)