Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

લિવ-ઇન પાર્ટનરની હત્યાના આરોપીનુ મોતઃ ઓળખ બદલી ૮ વર્ષ સુધી ધરપકડથી બચ્યો

         દિલ્લીમાં ર૯ વર્ષીય નીતુ સોલંકીની હત્યાના ૮ વર્ષ પછી તેના લીવ ઇન પાર્ટનર અને હત્યાના આરોપી રાજુ ગેહલોતનું લિવરની બિમારીથી મંગળવારના નિધન થઇ ગયુ.

         નીતુનુ મૃત શરીર એક બેગમાંથી મળ્યુ હતુ અને મોર કે ટેટુ થી તેની ઓળખ થઇ હતી. જયારે હત્યારોપી પોતાની ઓળખ બદલી ધરપકડથી બચતો રહ્યો હતો.

(8:57 am IST)