Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાની ષડ્યંત્ર પાકિસ્તાનમાં ઘડાયું :જમ્મુ કાશ્મીર પોલીસનો ખુલાસો

શ્રીનગર :જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાક બુખારીની હત્યા મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે ગુરુવારે મોટો ખુલાસો કર્યો છે. કાશ્મીરના જીપી  એસ.પી.પાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, અમારી પાસે પૂરતા પુરાવાઓ છે જેનાથી સાબિત થાય છે કે, બુખારીની હત્યાનું ષડિયંત્ર પાકિસ્તાનમાં ઘડાયુ હતુ. તેણે આતંકીઓની ઓળખ જાહેર કરતા કહ્યુ કે " આ ચારેય લશ્કર-એ-તોયબાના આતંકીઓ છે." જેમાંથી સજ્જાદ ગુલ શ્રીનગરનો છે

(10:18 pm IST)