Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ISRO ન્યુક્લિઅલ ઊર્જાના સ્ત્રોતની સંભાવના ચકાસવા ચંદ્ર પર પહોંચશે

નવી દિલ્હી :ISRO ત્યાં પહોંચીને સ્વચ્છ ન્યુક્લિઅર ઊર્જાનો સ્ત્રોતની સંભાવના ચકાસવા માટે ચંદ્રના દક્ષિણ વિસ્તારમા રોવર ઉતારશે. તેમજ પાણી અને હિલનયમ-3 મેળવવા માટે નમુનાની ચકાસણી કરશે. જો આ અભિયાન સફળ થાય તો સૈધ્ધાંતિક રીતે તેના દોહનથી પૃથ્વીની 250 વર્ષની ઊર્જા ભુખને સંતોષી શકે એમ છે ! ઈસરોના મિશન માટે આશરે 800 કરોડનો ખર્ચ થશે. જે નાસાના મિશન કરતા ઘણું ઓછું છે.

(12:00 am IST)