Gujarati News

Gujarati News

News of Sunday, 28th May 2023

બિહારની રાજધાની પટણામાં ૧૨ જૂને વિરોધ પક્ષના નેતાઓ એકત્ર થશે અને ૨૦૨૪ની સંસદની ચૂંટણીની તૈયારીને લઈને કોઈ મોટો નિર્ણય જાહેર થાય તેવી સંભાવના

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે ગયા અઠવાડિયે દિલ્હીમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નીતીશ કુમારે સમાન વિચારધારા વાળા વિરોધ પક્ષોને એક સાથે લાવવાની યોજના કરી છે. તેઓ મમતા બેનર્જી અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે

 

(11:50 pm IST)