Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

૨૪ કલાકમાં દેશમાં તામિલનાડુમાં સૌથી વધુ ૩૩ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ત્યારબાદ કર્ણાટક અને કેરળમાં ૨૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ૨૧ હજાર, આંધ્રપ્રદેશ ૧૬ હજાર, પશ્ચિમ બંગાળ ૧૩ હજાર, ઓડીશા ૬ હજાર, પંજાબ - તેલંગણા - રાજસ્થાન - ઉત્તરપ્રદેશ - ૩ હજાર, ગુજરાત - છત્તીસગઢ - ચેન્નાઈ - જમ્મુ કાશ્મીર - બિહાર - પુણે - ૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : હિમાચલ પ્રદેશ - ગોવા - મધ્યપ્રદેશ - દિલ્હી - પુડ્ડુચેરી - ૧ હજાર ઉપર નવા કેસ નોંધાયા : વડોદરા - ૩૭૫, અમદાવાદ - ૩૩૮, ગુડગાંવ  ૧૭૧, રાજકોટ - ૧૧૫ નવા કેસ નોંધાયા

તમિલનાડુ  :    ૩૩,૩૬૧

કર્ણાટક      :    ૨૪,૨૧૪

કેરળ        :    ૨૪,૧૬૬

મહારાષ્ટ્ર    :    ૨૧,૨૭૩

આંધ્રપ્રદેશ  :    ૧૬,૧૬૭

પશ્ચિમ બંગાળ   :        ૧૩,૦૪૬

ઓડિશા     :    ૬,૭૩૬

બેંગ્લોર      :    ૫,૯૪૯

આસામ     :    ૫,૭૦૪

પંજાબ      :    ૩,૮૫૪

તેલંગાણા   :    ૩,૬૧૪

રાજસ્થાન   :    ૩,૪૫૪

ઉત્તરપ્રદેશ  :    ૩,૧૮૧

ગુજરાત     :    ૨,૮૬૯

છત્તીસગઢ  :    ૨,૮૨૪

ચેન્નાઈ      :    ૨,૭૭૯

જમ્મુ કાશ્મીર    :        ૨,૭૬૯

બિહાર       :    ૨,૫૬૮

પુણે         :    ૨,૪૦૯

હરિયાણા    :    ૨,૩૨૨

ઉત્તરાખંડ    :    ૨,૧૪૬

મધ્યપ્રદેશ  :    ૧,૯૭૭

ગોવા       :    ૧,૫૦૪

કોલકાતા    :    ૧,૪૮૯

હિમાચલ પ્રદેશ  :        ૧,૪૭૨

મુંબઇ       :    ૧,૨૬૬

પુડ્ડુચેરી      :    ૧,૧૩૭

દિલ્હી       :    ૧,૦૭૨

મણિપુર     :    ૮૧૩

મેઘાલય    :    ૮૦૯

જયપુર      :    ૭૭૫

ઝારખંડ     :    ૬૯૫

ઇન્દોર      :    ૫૭૭

હૈદરાબાદ   :    ૫૦૪

ભોપાલ     :    ૪૦૯

વડોદરા     :    ૩૭૫

અમદાવાદ  :    ૩૩૮

સુરત       :    ૨૦૮

ચંડીગઢ     :    ૨૦૦

ગુડગાંવ     :    ૧૭૧

લખનૌ      :    ૧૪૧

રાજકોટ     :    ૧૧૫

ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો

સવાર સુધીમાં નવા કેસની સંખ્યા ૧.૮૬ લાખ : મૃત્યુઆંક ફરી એકવાર ઘટીને ૩૬૬૦ થયો

૨.૫૯ લાખ સાજા થયા : નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા એક લાખ વધુ : બ્રાઝિલમાં કોરોનાનો ઉપાડો થોડો ઘટ્યો નવા ૬૬ હજારથી ઉપર કેસ નોંધાયા : અમેરીકામાં કોરોનાની ઉછળકૂદ ચાલુ નવા ૨૪ હજાર ઉપર કેસ નોંધાયા : ફ્રાન્સ ૧૩ હજાર, જર્મની ૬૯૦૦, કેનેડા - શ્રીલંકા - યુએઈ - ૨ હજાર, સાઉદી અરેબીયા અને બેલ્જીયમમાં ૧ હજાર નવા કેસ નોંધાયા : હોંગકોંગમાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

ભારત          :     ૧,૮૬,૩૬૪ નવા કેસ

બ્રાઝિલ         :     ૬૬,૭૨૨ નવા કેસ

યુએસએ       :     ૨૪,૦૬૯ નવા કેસ

ફ્રાન્સ           :     ૧૩,૯૩૩ નવા કેસ

રશિયા         :     ૯,૦૩૯ નવા કેસ

જર્મની         :     ૬,૯૨૮ નવા કેસ

જાપાન         :     ૪,૫૩૬ નવા કેસ

ઇટાલી         :     ૪,૧૪૭ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૩,૫૪૨ નવા કેસ

કેનેડા          :     ૨,૯૬૭ નવા કેસ

શ્રીલંકા         :     ૨,૫૮૪ નવા કેસ

યુએઈ          :     ૨,૧૬૭ નવા કેસ

બેલ્જિયમ      :     ૧,૯૭૫ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૧૮૩ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૬૨૯ નવા કેસ

ચીન           :     ૧૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૧૫ નવા કેસ

હોંગકોંગ       :     ૦૦ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧ લાખ ૮૬ હજારથી વધુ નવા કેસ અને ૩૬૬૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧,૮૬,૩૬૪ કેસો

નવા મૃત્યુ     :    ૩,૬૬૦

સાજા થયા     :    ૨,૫૯,૪૫૯

કુલ કોરોના કેસો    :     ૨,૭૫,૫૫,૪૫૭

એકટીવ કેસો   :    ૨૩,૪૩,૨૫૨

કુલ સાજા થયા     :     ૨,૪૮,૯૩,૪૧૦

કુલ મૃત્યુ       :    ૩,૧૮,૮૯૫

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૨૦,૭૦,૫૦૮

કુલ ટેસ્ટ       :    ૩૩,૯૦,૩૯,૮૬૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૨,૦૫,૭૨૦,૬૬૦

૨૪ કલાકમાં   :    ૨૯,૧૯,૬૯૯

પેલો ડોઝ      :    ૨૭,૨૫,૧૧૧

બીજો ડોઝ     :    ૧,૯૪,૫૮૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૨૪,૦૬૯

પોઝીટીવીટી રેટ    :     ૨.૨%

હોસ્પિટલમાં    :    ૨૪,૮૫૭

આઈસીયુમાં   :    ૬,૬૫૪

નવા મૃત્યુ     :    ૬૭૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૩૯,૯૯,૧૧૭ કેસો

ભારત       :     ૨,૭૫,૫૫,૪૫૭કેસો

બ્રાઝીલ     :     ૧,૬૩,૪૨,૧૬૨ કેસો

(3:11 pm IST)