Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

‘પ્રિયંકા' ગેમ ચેન્‍જર બનશે? છેલ્લી ઘડીએ વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર થાય ખરા?

 નવી દિલ્‍હીઃ કોંગ્રેસના મોટા ગજાના નેતા સલમાન ખુરશીદે નિર્દેશ આપ્‍યા છે કે કોંગ્રેસ માટે પ્રિયંકા વાડ્રા-ગાંધી ‘‘ ગેમ ચેન્‍જર'' છે, અને ૨૦૧૯માં તેમનો મોટો ‘‘રોલ'' રેહેશે. ત્‍યારે જાણીતા ડેટા એનાલીસ્‍ટ ડો. જી.પ્રધાન કહે છે કે ખુરશીદની આ ટીપ્‍પણી હળવાશથી ન લેતા પ્રિયંકા દામાદજીને છોડવાનું પ્‍લાનીંગ કરી રહી છે, કદાચ ટુંક સમયમાં તેની ધરપકડ પણ થાય અને પછી ૨૦૧૯માં કોૈટુબીક બલીદાન નામથી ચુંટણી લડાય પણ ખરા.

(11:43 am IST)