Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મધ્યપ્રદેશ સેન્ટ્રલ જેલના ૧૯ કેદિયોમા મળ્યો કોરોના સંક્રમણ-જેલમાં અફડાતફડીનો માહોલ

ભોપાલઃ મધ્યપ્રદેશની સેન્ટ્રલ જેલમા બંધ ૧૯ કેદિયોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઇ છે. સૂત્રોનુ માનીએ તો બધા કેદી સમય કોરોના સંદિગ્ધ દર્દીઓ માટે બનાવવામા આવેલ અસ્થાયી જેલમા બંધ છે.

કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા પછી તપાસમાં ૧૯ કેદી કોરોના પોઝીટીવ મળ્યા છે. વાતની જાણકારી મુખ્ય ચિકિત્સા એવં સ્વાસ્થ્ય અધિકારીએ આપી છે.

(11:21 pm IST)