Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લાલુ યાદવનો થઇ શકે છે કોરોના ટેસ્ટ, સારવાર કરી રહેલા ડોકટરોની પણ તપાસ થશે

રાંચીમાં  આવેલ રિમ્સમાં જે ડોકટર લાલુ યાદવની સારવાર કરી રહ્યા છે ડોકટરના વોર્ડમાં કોરોનાનો એક પોઝીટીવ દર્દી મળ્યો છે હવે ડોકટર સાથે કામ કરી રહેલા બધો સ્ટાફ નર્સ અને બધા સપોર્ટ સ્ટાફનુ સેમ્પલ લેવામા આવી રહ્યુ છે. લાલુ યાદવ ઘણી બિમારીઓથી પીડીત છે. રિમ્સ સુપરિટેન્ડેન્ટ વિવેક કરયપએ કહ્યુ કે જો જરુરત પડશે તો લાલુ પ્રસાદ યાદવનુ પણ સેંપલ લેવામા આવશે અને કોરોના સંક્રમણની તપાસ થશે.

એમણે આગળ કહ્યુ અમે બાબત કોઇપણ પ્રકારનો ખતરો લેવા નથી ઇચ્છતા.

(10:46 pm IST)