Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દૂશદર્શન અને AIR FM દ્વારા બાળકોને ભણાવશે દિલ્લી સરકાર માંગ્યો સમય

નવી દિલ્લીઃ દિલ્લી સરકાર દૂરદર્શન અને AIRFM પર રોજ ત્રણ કલાકમા સમયની માંગ કરી છે. જેથી દિલ્લી સરકારના શિક્ષક બધા બાળકો માટે ઓન ચેર કલાસ ચલાવી શકે દિલ્લીના શિક્ષા મંત્રી મનીષ સિસોદિયાએ માહિતી આપી.

(10:45 pm IST)