Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

એપ આધારિત બે પૈડાવાળી ટેકસીઓના સંચાલનથી ખેડૂતોને મળશે મદદઃ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી

નવી દિલ્લીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રાજયના પરિવહન મંત્રીઓને સુઝાવ આપ્યો છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં એપ આધારિત બે પૈસાવાળી ટેકસીઓનુ સંચાલન કરવુ જોઇએ સડક પરિવહન અને રાજમાર્ગો મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે, કદમથી ખેડૂત સમુદાઓને બે પૈડાવાળી ટેકસીઓને સુચારૂ રૂપથી ચલાવવામા મદદ કરવામા આવે.

મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ આનાથી જરૂરી સામાન લઇ જવાવાળા ટ્રકો/લોરિયોને મુશ્કેલીનો સામનો  નહી કરવો પડે.

(10:44 pm IST)