Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

આપણે વધારેમા વધારે લોકોનુ ટેસ્ટીંગ, જલ્દી રિપોર્ટ અને કોનટેકટ ટ્રેસિંગ પર જોર આપવુ પડશેઃ અનિલ બૈજલ દિલ્લીના ઉપરાજયપાલ

નવી દિલ્લીઃ  દિલ્લીના ઉપરાજયપાલ અનિલ બૈજલએ કહ્યુ કે આપણે વધારેમા વધારે લોકોનુ ટેસ્ટીંગ, જલ્દી રિપોર્ટ અને કોનટેકટ ટ્રેસિંગ પર જોર આપવુ પડશે.

સાથે કંટેનમેન્ટ જોનમા સખ્તાઇથી કામ કરવુ પડશે ટ્રાન્સમિશનની ચેનને તોડવા માટે બધાએ સાથે મળીને કામ કરવુ પડશે.

(10:41 pm IST)