Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સ્વાસ્થ્ય મંત્રાલયએ કોરોના દર્દીઓ માટે હોમ આઇસોલેશનની નવી ગાઇડલાઇન્સ જારી કરી

નવી દિલ્લીઃ સ્વાસ્થ્ય મંત્રાલયએ કરોના દર્દીઓ માટે હોમ આઇસોલેશનની નવી ગાઇડલાઇન્સ જારી કરી છે આના મુતાબિક બહુજ હલકા લક્ષણોવાળા દર્દી ખુદને ઘરમા આઇસોલેટ કરી શકે છે.

(10:40 pm IST)