Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દિલ્લીઃ સેલ્ફ આઇસોલેશનમાં ગયેલ જિલ્લા અધિકારી (ડીએમ) કોરોના વાયરસ નેગેટીવ નિકળ્યા

નવી દિલ્લીઃ દિલ્લીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લા અધિકારી (ડીએમ) તપાસમા કોરોના વાયરસ નેગેટીવ નિકળ્યા જયારે અન્ય અધિકારીઓની રિપોર્ટનો ઇંન્તજાર છે એક અધિકારીએ જાણકારી આપી.

અધિકારીના અનુસાર ડીએમ દક્ષિણ-પશ્ચિમના કાર્યાલયથી કુલ ૧૭ નમૂનાનુ પરિક્ષણ કર્યુ હતું. દક્ષિણ-પશ્ચિમ ડીએમના સચિવ રવિાર રાતના કોરોના સંક્રમિત મળ્યા હતા ડીએમ અને અન્ય અધિકારી સેલ્ફ આઇસોલેશનમા ચાલ્યા ગયા હતા.

(10:38 pm IST)