Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

BJP અને ઉત્તર પ્રદેશના સી.એમ. બતાવે કે બુલંદ શહરમાં સાધુઓની હત્યાઓ માટે કોણ જવાબદાર ? : કોંગ્રેસ

બુલંદ શહરમાં સાધુઓની હત્યા પર કોંગ્રેસએ કહ્યું કે BJP અને ઉત્તર પ્રદેશના સી.એમ. બતાવે કે હત્યાઓ માટે કોણ જવાબદાર છે? કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(10:36 pm IST)