Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

" કોવિદ -19 " : અમેરિકાના ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો : 15 મે પછી લોકડાઉન હળવું કરવાની તૈયારી : બંને સ્ટેટના ગવર્નરો આશાવાદી

ન્યુયોર્ક : મૃત્યુ દરમાં છેલ્લા એક માસથી થઇ રહેલા વધારા વચ્ચે ન્યુયોર્ક અને ન્યૂજર્સીમાં ગઈકાલ સોમવારે મૃત્યુ દરમાં અડધો અડધ જેટલો ઘટાડો નોંધાયો છે.જે બંને સ્ટેટ માટે લોકડાઉન હળવું  કરવાની નિશાની  સમાન છે.આથી ન્યુયોર્ક ગવર્નર ક્યૂમો તથા ન્યુજર્સી ગવર્નર મર્ફી 15 મે પછી લોકડાઉન હળવું કરવા આશાવાદી છે.
જોકે આખરી નિર્ણય જે તે સમયે સમીક્ષા કર્યા બાદ કરાશે તેમ જણાવ્યું હતું.

(1:26 pm IST)