Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સરકારની અહમ મુદે આલોચના બાદ ગિન્નાયેલ ઇમરાને પોતાની મિડીયા ટીમ બદલી નાખી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દેશના અહમ મુદે સરકારની નાકામીને લઇને થઇ રહેલ આલોચના વચ્ચે પોતાની મિડીયા ટીમ બદલી નાખી છે. ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદ બીજીવાર ઇમરાને પોતાની મિડીયા ટીમ બદલી છે. ઇમરાને શિબ્બી ફરાઝને નવા સુચના મંત્રી અને સેનાના પૂર્વ લેફ. જનરલ અસીમ સલીમ બાજવાને સુચના-પ્રસારણ મામલાના વડાપ્રધાનના ખાસ સલાહકાર નિમ્યા છે.

(12:48 pm IST)