Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પાકિસ્તાન સરકાર નાના દુકાનદારોનું ત્રણ મહિનાનું લાઇટ બીલ માફ કરશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કેબીનેટ બેઠક બાદ આર્થીક સમિતિએ પ્રધાનમંત્રી કોરોના રાહત પેકેજ હેઠળ નાના દુકાનદારો અને વેપારીઓનું ત્રણ મહિનાનું લાઇટ બીલ  સરકાર ભરશે તેેમ જાહેર કરેલ. વડાપ્રધાનના આર્થીક સલાહકાર અબ્દુલ હફીઝ શેખની અધ્યક્ષતાવાળી કમિટીએ આ નિર્ણય લીધેલ. જેથી ૩૫ લાખ જેટલા નાના દુકાનદારો અને ઉદ્યોગોને મોટી રાહત મળશે.

(11:32 am IST)