Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોનાથી અમદાવાદ કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર બદરૂદીન શેખના મોત પર રાહુલ ગાંધીએ શોક વ્યકત કર્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ નગર નિગમના કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદીન શેખના કોરોના સંક્રમણથી નિધનના સમાચાર સાંભળી ખૂબજ દુઃખ થયું.

દુઃખની ઘડીમાં મારી શોક સંવેદનાઓ એમના પરિવાર અને પ્રિયજનોની સાથે છે.

(12:00 am IST)