Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ ઓડિશાના બાલાસોર જિલ્લામા કોરોના વાયરસના નવા કેસ નોંધાયા છે. હવે રાજયમા પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૦૮ થઇ ગઇ છે. જેમા ૭૨ કેસ સક્રિય છે ૩૫ સ્વાસ્થ થયા અને મોત સામેલ છે.

(12:00 am IST)