Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કેન્દ્રએ કહ્યું ચીની કંપનીયો વોંડો બાયોટેક, ઝુહાઇ લિવજોનની કોરોના ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ન કરે

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારના ચિકિત્સા વિભાગએ બે ચીની કંપનિયો વોંડો બાયોટેક અને ઝુહાઇ લિવજોનથી લીધેલ કોરોના વાયરસ પરિક્ષણ કીટનો ઉપયોગ બંધ કરવા કહ્યું છે.

(12:00 am IST)