Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કાગડા બધે કાળા : પેરિસમાં માસ્કની કાળાબજારી: 1.40 લાખ માસ્ક કબ્જે

 

ફ્રાન્સમાં પોલીસે કહ્યું કે તેણે કાળા બજારી માટે રાખવામાં આવેલાં 1 લાખ 40 હજાર ફેસ માસ્કને કબજે કર્યા છે.

અધિકારીઓએ કહ્યું છે કે તેમને વાતની ખબર ત્યારે પડી જ્યારે પેરિસના ઉત્તરમાં સેન્ટ ડેનિસથી એક ટ્રક પાસેથી વેપારી માસ્ક ઉતરાવતા હતા.

ફ્રાન્સનું કહેવું છે કે ફેસ માસ્કનો સ્ટૉક અને તેનું ઉત્પાદન માત્ર સ્વાસ્થકર્મીઓ માટે થવું જોઈએ.

કોરોના વાઇરસની મહામારી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી પેરિસમાં માસ્કની જપ્ત કરવામાં આવે છે.

(8:51 am IST)