Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોનાની સ્થિતિ જોઇ રાજયોને લોકડાઉન ખતમ કરવાનો મોકો મળેઃ છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા

આજે પી.એમસાથે વીડીયો કોન્ફરન્સમાં  મુખ્ય રૂપથી જે વાત ઉભરીને આવી છે તે છે કે કોરોનાનો પ્રભાવ અલગ-અલગ રાજયમાં અલગ-અલગ છે સ્થિતિથી રાજયોને લોકડાઉન ખતમ કરવાનો મોકો મળવો જોઇએ.

(12:00 am IST)