Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મહારાષ્ટ્રઃ પુનામા કોરોનાના નવા પપ કેસ નોંધાયાઃ વધુ ત્રણના મોત

મુંબઇઃ મહારાષ્ટ્રના પુનામા કોરોનાનો હાહાકાર કોરોના વાયરસના પપ તથા નવા કેસ નોંધાયા છે. સાથે ત્રણ વધુ લોકોના મોત થયા છે.

અહીંયા કોરોના કેસોની કુલ સંખ્યા વધીને ૧૩૧૯ થઇ ગઇ છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૮૦ લોકોના મોત થઇ ચૂકયા

(12:00 am IST)