Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વાયરસની ભયંકરતા અને ડરઃ બેંગલુરમાં કોરોનાના દર્દીએ હોસ્પિટલની છત પરથી છલાંગ લાગવી આત્મહત્યા કરી-દવાખાનામા દેકારો બોલી ગયો

બેંગલુરૃઃ કર્ણાટકના બેંગલુરની વિકટોરીયા હોસ્પિટલમાં આજે સવારે .૩૦ વાગ્યે ચોથા અથવા પાંચમા માળેથી એક કોરોના દર્દીએ છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી.

દક્ષિણ બેંગલુરૂના પોલીસ કમિશ્નર ડો.રોહિણી કહ્યુ અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.

(12:00 am IST)