Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સરકાર લોકડાઉન દરમ્યાન દેશના અલગ-અલગ ભાગોમા ફસાફેલા બંગાળના લોકોની ઘર વાપસીની કોશિશ કરશે

કોલકતાઃ પશ્ચિમ બંગાળની સરકાર કોરોના લોકડાઉન દરમ્યાન દેશના અલગ-અલગ ભાગોમા ફસાયેલા બંગાળના લોકોની ઘર વાપસી માટે દરેક પ્રકારની મદદ કરશે મુખ્ય મંત્રી મતાબેનરજીએ ટવીટર કરી વાત કરી છે.

(12:00 am IST)