Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

પીએમ સાથે બેઠકમાં બીજેપી શાસિત રાજયોએ લોકડાઉન વધારવાની માંગ કરીઃ પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી

પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામીએ કહ્યું અધિકાંશ સી.એમ. કહ્યું કે જે રીતે કેસો વધી રહ્યા છે એમાં સતર્કતા રાખવી પડશે અને પી.એમ.. સી.એમ.ના અવલોકનના આધાર પર ફોન કરવો જોઇએ.

બી.જે.પી. શાસિત રાજયોના અધિકાંશ સી.એમ. કહ્યું કે લોકડાઉન ચાલુ રાખવું જોઇએ અને આર્થિક ગતિવિધિયાં ધીમે-ધીમે શરૂ કરવી જોઇએ.

(12:00 am IST)