Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ઉતર પ્રદેશના દરેક જિલ્લામાં ૧૫-૨૦ હજારની ક્ષમતાવાળા કવોરોન્ટાઇન કેન્દ્ર બનાવવાના નિર્દેશ આપવામા આવ્યાઃ ઉતર પ્રદેશના સચિવ અવનીશ અવસ્થી

લખનૌઃ ઉતરપ્રદેશના અતિરિક પ્રમુખ સચિવ ગૃહ અવનીશ અવસ્થીએ પ્રેસ સાથે વાત કરતા બતાવ્યુ કે દરેક જિલ્લામાં ૧૫ થી ૨૫ હજારની ક્ષમતાના કવોરોન્ટાઇન કેન્દ્ર બનાવવાના નિર્દેશ મુખ્યમંત્રી દ્વારા આપવામા આવ્યા.

(12:00 am IST)