Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મુંબઇની ધારાવીમાં કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ : અત્યાર સુધીમાં કુલ 288 કેસ: 14 લોકોના મોત

મુંબઈ : એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી મુંબઇની ધારાવીમાં સોમવારે કોરોના વાયરસના કુલ 13 નવા કેસ સામે આવ્યા.છે  તેની સાથે જ ધારાવીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 288 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અહીં 14 લોકોના મોત થઇ ચૂક્યા છે.

(12:00 am IST)