Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

યુ.એસ.હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ જો બિડનને સમર્થન ઘોષિત કર્યું

વોશિંગટન : યુ.એસ.હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેના ડેમોક્રેટ ઉમેદવાર તથા પૂર્વ પ્રેસિડન્ટ જો બિડનને સમર્થન ઘોષિત કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે આ છેલ્લા એક માસ સેનેટર એલિઝાબેથી વોરન ,પ્રેસિડન્ટ પદના પૂર્વ ડેમોક્રેટ ઉમેદવાર બર્ની સેન્ડર્સ ,પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા ,સહિતના અગ્રણીઓ જો બિડનને સમર્થન આપી ચુક્યા છે.

(6:52 pm IST)