Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

બપોરે ૧ - ૦૦ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અંકલેશ્વરમાં ૩.૫ કરોડની લૂંટ, લીમડી પાસે રાણપુર હાઈ વે ઉપર અકસ્માત ૪ના મોત, મોરબી ના માળીયા મિયાણા ની હરિપરની ગોળાઈ પાસે અકસ્માત ૩ ના મોત, ૧૧ને ઇજા.

(1:04 pm IST)