Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ઇરાનના ઉપરાષ્ટ્રપતિને કોરોના વળગ્યો

નવી દિલ્હીઃ ઇરાનમાં કોરોના વાયરસથી સ્થિતિ ગંભીર બની રહી છે. ઇરાનના સ્વાસ્થ્ય મંત્રી બાદ હવે ઉપરાષ્ટ્રપતિ માસુમેહ એબ્તેકાર પણ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. આ સાથે પશ્ચિમ એશિયન દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોની સંખ્યા ૨૪૫ થઇ છે. ઇરાનમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

(11:49 am IST)