Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અમેરીકા - ભારતમાં કોરોના કેસોમાં રાહત

અમેરીકામાં ૨૪ કલાકમાં ૫,૪૬,૫૯૮ કેસો સાથે ૨૫૨૫ મૃત્યુ નોંધાયા : મૃત્યુઆંક હજુ પણ ચિંતાજનક સ્થિતિમાં : ભારતમાં દૈનિક કોરોના કેસોમાં અસમાનતા : ગઈકાલ કરતાં આજે ૩૪ હજાર ઓછા કેસો નોંધાયા : ૨,૫૧,૨૦૯ કેસ : તેમજ મૃત્યુનો આતંક હજુ યથાવત ૬૨૭ મૃત્યુ

ફ્રાન્સમાં ૩,૯૨,૧૬૮ કેસો નોંધાયા : વિશ્વમાં ૨૪ કલાકના આંકડામાં ભારત ત્રીજા ક્રમે છે : નવા કેસ કરતાં ૧૨% કેસો ઓછા છે : દૈનિક કેસ કરતાં રીકવર દર્દીઓની સંખ્યા વધારે  : ૩,૪૭,૪૪૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : એકટીવ કેસ કુલ કેસના ૫.૧૮% છે : બ્રાઝીલમાં ૨,૨૮,૯૭૨ કેસ : જર્મનીમાં ૧,૮૯,૩૬૩ કેસ : સ્પેન ૧,૩૦,૮૮૮ કેસ : યુકેમાં ૯૬,૮૭૧ કેસ : આર્જેન્ટીના ૭૭૭૨૯ કેસ : નેધરલેન્ડ ૬૪૫૫૫ કેસ : ઓસ્ટ્રેલિયામાં ૪૬,૧૯૫ કેસ : કેનેડા ૧૮૫૩૩ કેસ : ટેકસાસ ૩૪૭૯૬ કેસ : સિંગાપોર ૫૪૬૯ કેસ : યુએઇ ૨૬૩૮ કેસ : હોંગકોંગમાં ૧૬૪ કેસ : ચીનમાં ૬૨ કેસ

યુએસએ        :     ૫,૪૬,૫૯૮ નવા કેસો

ફ્રાન્સ           :     ૩,૯૨,૧૬૮ નવા કેસો

ભારત          :     ૨,૫૧,૨૦૯ નવા કેસો

બ્રાઝિલ         :     ૨,૨૮,૯૭૨ નવા કેસો

જર્મની         :     ૧,૮૯,૩૬૩ નવા કેસો

ઇટાલી          :     ૧,૫૫,૬૯૭ નવા કેસો

સ્પેન           :     ૧,૩૦,૮૮૮ નવા કેસો

કેલિફોર્નિયા     :     ૧,૨૦,૪૦૩ નવા કેસો

યુકે             :     ૯૬,૮૭૧ નવા કેસો

રશિયા         :     ૮૮,૮૧૬ નવા કેસો

આર્જેન્ટિના     :     ૭૭,૭૨૯ નવા કેસો

જાપાન         :     ૬૯,૭૩૬ નવા કેસો

નેધરલેન્ડ      :     ૬૪,૫૫૫ નવા કેસો

બેલ્જિયમ      :     ૬૧,૨૨૭ નવા કેસો

પોલેન્ડ         :     ૫૭,૬૫૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૪૬,૧૯૫ નવા કેસો

ટેકસાસ         :     ૩૪,૭૯૬ નવા કેસો

કેનેડા           :     ૧૮,૫૩૩ નવા કેસો

ન્યુયોર્ક         :     ૧૭,૩૦૫ નવા કેસો

દક્ષિણ કોરિયા  :     ૧૪,૫૧૪ નવા કેસો

ન્યુ જર્સી        :     ૬,૭૨૪ નવા કેસો

સિંગાપોર       :     ૫,૪૬૯ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૪,૭૩૮ નવા કેસો

દક્ષિણ આફ્રિકા  :     ૪,૧૦૦ નવા કેસો

યુએઈ          :     ૨,૬૩૮ નવા કેસો

હોંગકોંગ        :     ૧૬૪ નવા કેસો

ચીન           :     ૬૨ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૨ લાખ ૫૧ હજારથી વધુ નવા કેસ અને ૬૨૭ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૨,૫૧,૨૦૯ કેસો

નવા મૃત્યુ     :    ૬૨૭

સાજા થયા     :    ૩,૪૭,૪૪૩

કુલ કોરોના કેસો    :     ૪,૦૬,૨૨,૭૦૯

એકટીવ કેસો   :    ૨૧,૦૫,૬૧૧

કુલ સાજા થયા     :     ૩,૮૦,૨૪,૭૭૧

કુલ મૃત્યુ       :    ૪,૯૨,૩૨૭

કોરોના ટેસ્ટ    :    ૧૫,૮૨,૩૦૭

વેકસીનેશન   :    ૫૭,૩૫,૬૯૨

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૫,૪૬,૫૯૮

હોસ્પિટલમાં    :    ૧,૪૩,૫૭૪

આઈસીયુમાં   :    ૨૫,૦૯૯

નવા મૃત્યુ     :    ૨,૫૨૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૭,૪૬,૯૫,૩૩૩  કેસો

ભારત       :     ૪,૦૬,૨૨,૭૦૯ કેસો

બ્રાઝીલ     :     ૨,૪૭,૮૨,૯૨૨ કેસો

કોરોના કેસોમાં નજીવો ઘટાડો : કેરળ - કર્ણાટકમાં કોરોના કેસો ઘટ્યા : કેરળમાં ૫૧૭૩૯ કેસો સાથે પ્રથમ નંબરે : કર્ણાટક ૩૮૦૮૩ કેસ સાથે બીજા નંબરે : દેશના બે રાજયો ગોવા અને પુડ્ડુચેરીમાં કોરોના દૈનિક કેસનો આંક ૧ હજારથી નીચે

રિકવરી રેટ ૯૩.૬૦% : હાલમાં દૈનિક સંક્રમણ દર ૧૫.૮૮% છે જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર ૧૭.૪૭% : મહારાષ્ટ્રમાં ૨૫૪૨૫ કેસ : બેંગ્લોરમાં ૧૭૭૧૭ કેસ : ગુજરાતમાં ૧૨૯૧૧ કેસ : રાજસ્થાન ૯૨૨૭ કેસ : પુણેમાં ૭૮૭૪ કેસ : ચેન્નાઈ અને હરિયાણામાં ૫ હજારથી વધુ કેસો : જમ્મુ કાશ્મીર - છત્તીસગઢ - દિલ્હી - અમદાવાદ - પંજાબમાં ૪ હજારથી વધુ કોરોના કેસો : કોઈમ્બતુર - પશ્ચિમ બંગાળ - આસામ - તેલંગણામાં ૩ હજારથી વધુ કોરોના કેસો : ઉત્તરાખંડ, નાસિક, જયપુર, ઈન્દોરમાં ૨ હજારથી વધુ કોરોના કેસો : મુંબઈ - રાજકોટ - થાણે - ગુડગાવ - હિમાચલ પ્રદેશ - સુરત - બિહારમાં ૧ હજારથી વધુ કોરોના કેસો

કેરળ         :   ૫૧,૭૩૯

કર્ણાટક       :   ૩૮,૦૮૩

તમિલનાડુ   :   ૨૮,૫૧૫

મહારાષ્ટ્ર     :   ૨૫,૪૨૫

બેંગ્લોર       :   ૧૭,૭૧૭

આંધ્ર પ્રદેશ  :   ૧૩,૪૭૪

ગુજરાત      :   ૧૨,૯૧૧

મધ્ય પ્રદેશ  :   ૯,૫૩૨

રાજસ્થાન    :   ૯,૨૨૭

ઉત્તર પ્રદેશ  :   ૮,૮૫૬

પુણે          :   ૭,૮૭૪

ઓડિશા      :   ૫,૯૦૧

હરિયાણા     :   ૫,૭૭૦

ચેન્નાઈ       :   ૫,૫૬૨

જમ્મુ કાશ્મીર :   ૪,૯૫૯

છત્તીસગઢ   :   ૪,૬૪૫

અમદાવાદ   :   ૪,૫૦૧

દિલ્હી        :   ૪,૨૯૧

પંજાબ       :   ૪,૦૯૩

તેલંગાણા    :   ૩,૯૪૪

આસામ      :   ૩,૬૭૭

કોઈમ્બતુર   :   ૩,૬૩૫

પશ્ચિમ બંગાળ   :        ૩,૬૦૮

નાગપુર      :   ૨,૭૮૫

મૈસુર        :   ૨,૫૮૭

ઉત્તરાખંડ     :   ૨,૪૩૯

વડોદરા      :   ૨,૩૯૫

ઈન્દોર       :   ૨,૨૭૮

નાસિક       :   ૨,૧૭૮

જયપુર       :   ૨,૦૭૫

ભોપાલ      :   ૨,૦૪૯

હિમાચલ પ્રદેશ  :        ૧,૮૨૦

ગુડગાંવ      :   ૧,૬૭૧

લખનૌ       :   ૧,૪૯૧

થાણે         :   ૧,૪૪૬

મુંબઈ        :   ૧,૩૮૪

રાજકોટ      :   ૧,૨૬૭

સુરત        :   ૧,૦૯૪

બિહાર        :   ૧,૦૩૪

ગોવા        :   ૯૫૫

પુડુચેરી      :   ૯૪૦

(12:38 pm IST)