Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

સંવિધાનનું માન : બર્ફિલા પહાડો ઉપર ભારતીય જવાનોએ પ્રસ્તાવના વાંચી

સિયાચીનમાં હજારો ફૂટની ઉંચાઇએ કડકડતી ઠંડીમાં ભારતીય જવાનોએ સંવિધાનની પ્રસ્તાવના વાંચી ભારતીય સંવિધાનના મુલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. રક્ષા મંત્રાલયના પ્રવકતાના જણાવ્યા અનુસાર સિયાચીનની સાથોસાથ કારગિલમાં પણ સંવિધાન દિવસે સંવિધાનની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી.

(2:52 pm IST)