Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


દક્ષીણ આફ્રિકાની ડેમી-લે નેલ-પીટર્સ બની મિસ યુનિવર્સ ૨૦૧૭

દક્ષીણ આફ્રીકાની ડેમી-લે નેલ-પીટર્સ મિસ યુનિવર્સ ૨૦૧૭ બની અને આ એવોર્ડ મેળવનાર આ બીજી દક્ષીણ આફ્રીકી મહિલા છે : લાસ વેગાસ (અમેરીકા)માં આયોજીત આ સ્પર્ધામાં કોલંબીયાની લૌરા ગોંજાલેજ ફર્સ્ટ રનરઅપ જ્યારે મિસ જમૈકા ડૈવિના બેનેટ ત્રીજા સ્થાને : ભારતીય સ્પર્ધક શ્રધ્ધા શશિધર ટોપ ૧૬ માટે કવોલીફાઈડ ન થઈ શકી

 

 

(4:32 pm IST)