Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017


વાડ્રા ડીલને કલીન ચીટ આપનાર ઓફીસરની પ્રગતિ ઉપર ખેમકાનો સવાલ

હરિયાણાના વાડ્રા-ડીએલએફ જમીન સોદાને કલીનચીટ આપનાર સમિતીના સભ્ય રહી ચુકેલ એક અધિકારીને રિયલ એસ્ટેટ રેગ્યુલેટર બનાવવાને લઈને આઇએએસ અધિકારી અશોક ખેમકાએ સવાલ ઉઠાવ્યા છે. ખેમકાએ ટ્વીટ કર્યું છે કે, 'ટીકા કરવા છતા આવા લોકોને બઢતી મળી રહી છે. તેની સફળતાનું શું રાઝ હોઈ શકે?'

 

(4:20 pm IST)