Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

ભારતને વહેંચી ભાજપ પાકિસ્તાનના સપનાને પૂરૂ કરી રહી છેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર પાકિસ્તાનના સપનાને પૂરા કરવાનો આરોપ લગાવતા જણાવ્યું કે, 'જે કામ પાકિસ્તાન અને પાકિસ્તાની ખુફીયા એજન્સી આઈએસઆઇ ૭૦ વર્ષોમાં  ન કરી શકી તે કામ ભાજપે ૩ વર્ષમાં કરી દીધુ.' તેઓએ વધુમાં જણાવ્યું કે, હિન્દુ-મુસ્લિમના નામ ઉપર ભારતને વહેંચવું એ પાકિસ્તાનનું સૌથી મોટું ધ્યેય અને સપનું હતું.

 

(4:20 pm IST)