Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

ભાજપના અંતિમ લીસ્ટમાંથી દિગ્ગજોની અભૂતપૂર્વ બાદબાકી

શંકરસિંહજી વાઘેલાના પુત્રને પણ છેલ્લી ઘડીએ ટિકીટ ન આપી : આનંદીબેન પટેલનું મહત્વ બરકરાર : તેમને પૂરા વિશ્વાસમાં લીધા

ગોરધન ઝડફીયા, અમિત ઠાકર, નરહરી અમીન, બીપીન પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, ભરત પંડ્યા, ઋત્વિજ પટેલના નામો આ યાદીમાં સામેલ નથી

 

(11:41 am IST)