Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

વિશ્વસુંદરી ભારત પહોંચી...

મિસ વર્લ્ડ ૨૦૧૭ સૌંદર્ય સ્પર્ધામાં મિસ વર્લ્ડનો તાજ ધારણ કરીને ભારતને દુનિયાભરમાં ગૌરવ પ્રદાન કરનાર ભારતીય સુંદરી માનુષી છિલ્લર રવિવારે મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચી હતી. એરપોર્ટ પર માનુષીનું આગમન થતા જ તેનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.

 

(11:38 am IST)