Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

વિરમગામથી તેજશ્રીબેન, સિધ્ધપુરથી જયનારાયણ વ્યાસઃ નરહરિને ન મળી ટીકીટઃ ૩૪ની યાદી જાહેર

ભાજપે આજે સવારે છેલ્લી યાદી જાહેર કરી

નવી દિલ્હી તા.ર૭ : ભાજપે આજે સવારે આખરે ૩૪ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. જે અનુસાર વિરમગામથી તેજશ્રીબેન પટેલ, સિધ્ધપુરથી જયનારાયણ વ્યાસ, વાઘોડીયાથી મધુ શ્રીવાસ્તવને ટીકીટ મળી છે. નરહરિ અમીનને ટીકીટ મળી શકી નથી.

લાંબી ખેંચતાણ બાદ ભાજપે આજે ફોર્મ ભરવાના થોડા કલાકો પહેલા છેલ્લી યાદી બહાર પાડી છે. આણંદથી રોહિત પટેલનું પત્તુ કપાયુ છે. એલીસ બ્રીજથી રાકેશ શાહ ચૂંટણી લડશે. દરિયાપુરથી ભરત બારોટ, સાબરમતી અરવિંદ પટેલ, આણંદ, યોગેશ પટેલ, કપડવંજ કનુ ડાભી, છોટા ઉદેપુર જશુ રાઠવા, કલોલ અતુલ પટેલ, પાલનપુર લાલજી પ્રજાપતિ, દાણીલીમડા જીતુ વાઘેલા, ડીસા શશીકાંત પંડયા, સાણંદ કનુ મકવાણા, અમરાઇવાડી હસમુખ પટેલને ટીકીટ આપવામાં આવી છે.

વિરમગામ

તેજશ્રી પટેલ

ડીસા

શશિકાન્ત પંડ્યા

પાલનપુર

લાલજી પ્રજાપતિ

પેટલાદ

સી. ડી. પટેલ

કપડવંજ

કનુ ડાભી

લુણાવાડા

જુવાનસિંહ ચૌહાણ

લિમખેડા

શૈલેષ ભાભોર

સાણંદ

કનુ મકવાણા

વાદ્યોડીયા

મધુ શ્રીવાસ્તવ

દ્યાટલોડીયા

ભૂપેન્દ્ર પટેલ

છોટા ઉદેપુર

જશુ રાઠવા

વેજલપુર

કિશોર ચૌહાણ

નારણપુરા

કૌશિક પટેલ

સયાજીગંજ

જીતુ સુખડિયા

અકોટા

સીમાબેન મોહિલે

એલિસબ્રિજ

રાકેશ શાહ

નારણપુાર

કૌશિક પટેલ

કલોલ

ડો. અતુલ પટેલ

બાપુનગર

જગરૂપ સિંહ રાજપૂત

ગાંધીનગર()

અશોક પટેલ

ગાંધીનગર()

શંભુલી ઠાકોર

બાયડ

અદેસિંહ ચૌહાણ

બેચરાજી

રજનીભાઇ પટેલ

વિસનગર

ઋષિકેશ પટેલ

અમરાઇવાડી

એચ. એસ. પટેલ

સિધ્ધપુર

જયનારાયણ વ્યાસ

રાધનપુર

લવિંગજી ઠાકોર

દરિયાપુર

ભરત બારોટ

મણિનગર

સુરેશ પટેલ

દાણિલીમડા

જીતુ વાદ્યેલા

સાબરમતી

અરવિંદ પટેલ

અસારવા

પ્રદીપ પરમાર

બોરસદ

રમણ સોલંકી

આણંદ

યોગેશ પટેલ

(11:35 am IST)