Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

કોંગ્રેસના ૭૬ ઉમેદવારોની યાદી..

ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ હોબાળો

નવીદિલ્હી, અમદાવાદ, તા.૨૭: ગુજરાત  વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે આજે ઉમેદવારોની  ત્રીજી યાદી જાહેર કરવામાં આવ્યા બાદ ભારે હોબાળો થયો છે. અનેક જગ્યાએ તોડફોડ કરવામાં આવી છે. કોંગ્રેસની યાદી નીચે મુજબ  છે.ઉમેદવારોની ત્રીજી યાદી નીચે મુજબ છે.આ યાદીમાં કોંગ્રેસે પોતાના વફાદાર રહેલા તમામને પ્રાથમિકતા આપી છે. કુલ ૭૬ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. યાદીને લઇને કેટલીક જગ્યાએ નારાજગી પણ જોવા મળી રહી છે. જો કે દરેક વખતે આ સ્થિતી સર્જાઇ રહી છે. કોંગ્રેસે તેની યાદી મોડી રાત્રે જાહેર કરી હતી. તેની યાદી નીચે મુજબ છે.

બેઠક.................... ઉમેદવારનું નામ

વાવ...................... ગની બેન ઠાકુર

ધાનેરા................... નાથાભાઇ પટેલ

દાતા (એસટી).... કાન્તિ બાઇ ખરાડી

પાલનપુર ......... મહેશ કુમાર પટેલ

ડીસા.................... ગોવાભાઇ રબારી

કાકરેજ .................... દિનેશ જાલેરા

પાટણ......................... કિરિટ પટેલ

ખેરાલુ.............. રામજી એસ. ઠાકોર

ઉંઝા...................... આશાબેન પટેલ

વિસનગર..................... મહેશ પટેલ

બેચરાજી..................... ભરત ઠાકોર

કડી (એસસી)....... રમેશભાઇ ચાવડા

મહેસાણા................ જીવાભાઇ પટેલ

વિજાપુર................ નાથાભાઇ પટેલ

હિંમતનગર............... કમલેશ પટેલ

ખેડબ્રહ્યા............... અસ્વીન કોટવાઇ

ભીલોડા(એસટી)... અનિલ જોશીયારા

મોડાસા................. રાજેન્દ્રસિંહ ઠાકુર

બાયડ................... ધવલસિંહ ઝાળા

પ્રાંતિજ............... મહેન્દ્રસિંહ બારિયા

દહેગામ .............. કામિનીબેનરાઠોડ

ગાંધીનગર સાઉથ.... ગોવિન્દ ઠાકોર

માણસા................ સુરેશ ભાઇ પટેલ

કલોલ........... બળદેવ જી સી ઠાકોર

સાણંદ.................... પુષ્પાબેન દાભી

ઘાટલોડિયા............. શશીકાંત પટેલ

વેજલપુર...................... મીહિર શાહ

એલિસબ્રિજ.................... વિજય દવે

નારાયણપુરા.............. નિતિન પટેલ

નિકોલ.......... ઇન્દ્રવિજયસિંહ ગોહિલ

નરોડા............... ઓમપ્રકાશ તિવારી

ઠક્કરબાપા નગર બાબુભાઇ મંનગોકિયા

અમરાઇવાડી.. અરવિન્દસિંહ ચોહાણ

દરિયાપુર.............. ગ્યાસુદ્દ્દીન શેખ

મણિનગર................... શ્વેતા બ્રહ્યભટ્ટ

દાણિલીમડા એસટી... સેલેશ પરમાર

સાબરમતી.............. જીતુભાઇ પટેલ

દસક્રોઇ................. પકંજભાઇ પટેલ

ધનધુકા....................... રાજેશ કોલી

ખંભાત............... ખુશમનભાઇ પટેલ

બોરસદ............. રાજેન્દ્રસિંહ પરમાર

આકલાવ........... અમિતભાઇ ચાવડા

ઉમરેઠ............... કપિલાબેન ચાવડા

આણંદ.......... કાંતિબાઇસોડા પરમાર

પેટલાદ..................... નિરંજનપટેલ

સોજિત્રા.............. પુનમભાઇ પરમાર

માતર................... સંજયભાઇ પટેલ

નડિયાદ............. જીતેન્દ્ર એસ પટેલ

મહેમદાબાદ.................. ગૌતમભાઇ

મહુધા........................ ઇન્દ્રજીત સિંહ

ઠાસરા................. કાંતિબાઇ પરમાર

કપડવંજ.......... કાળુભાઇ આર દાભી

બિલાસિનોર............. અજિત ચોહાણ

લુનાવડા.................... પ્રાજંય દિત્યા

સંતરામપુર (એસટી) ગેન્ડાભાઇ એમ ડામોર

શહેરા........ દુશ્યંતસિંહ એન. ચોહાણ

ગોધરા................. રાજેન્દ્રસિંહ પટેલ

કલોલ............ પ્રભુમાનસિંહ પરમાર

હાલોલ.................. ઉદેસિંગ બારિયા

ફતેપુરા એસટી...... રઘુ ડી મચ્ચછર   

લિમખેડા એસટી.. મહેશ આર તડવી

દાહોદ એસટી વજેસિંહભાઇ પી. પાન્ડા

ગરબાડા એસટી ચન્દ્રિકાબેન બારિયા

દેવગઢબારિયા ભરતસિંહ પી. વખિયા

સાવલી................ સાગરપ્રકાશ કાકો

છોટા ઉદયપુર એસટી મોહનસિંહ  રાઠવા

જેતપુર એસટી.. સુખરામભાઇ રાઠવા

સનખેડા ( એસટી) ધીરુભાઇ સી ભીલ

દભોઇ........................ સિદ્ધાર્થ પટેલ

વડોદરા સીટી (એસસી) અનિલભાઇ પરમાર

સયાજીગંજ.................. નરેન્દ્ર રાવત

અકોટા........... રણજીત એસ ચોહાણ

રાવપુરા............ ચન્દ્રકાંત શ્રીવાસ્તવ

માંજલપુર................ પુરવેશ બોરેલે

પાદરા.............. જશપાલસિંહ ઠાકોર

કરજન....................... અક્ષય પટેલ

 

(4:30 pm IST)