Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

યાત્રિકોને આંચકોઃ દિલ્હીમાં ફરી વધી શકે છે મેટ્રોનું ભાડુ

નવી દિલ્હી : દિલ્હીની મેટ્રોમાં મુસાફરી કરનાર લોકોને આંચકો લાગશેઃ મેટ્રોનું ભાડુ જાન્યુઆરી ર૦૧૯થી વધશેઃ છેલ્લે ઓકટોબરમાં બે તબક્કે ભાડુ વધારાયુ હતુઃ દિલ્હીમાં ભાડા વધારા બાદ રોજ ૩ લાખ યાત્રિકો ઘટયા છે.

 

(10:22 am IST)